આર્મીમેન ઉપર હુમલાનાં બનાવમાં કોળી સમાજ દ્વારા આવેદન અપાયું

0

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનાં પાદરડી ગામે કોળી સમાજના આર્મીના અધીકારી અને અન્ય કોળી સમાજના કુટુંબ ઉપર થયેલા પોલીસ દમન કરનાર સામે પગલાં ભરવા અખીલ ભારતીય કોળી સમાજના આગેવાનો દ્વારા એસપી જૂનાગઢને આવેદનપત્ર આપવમાં આવેલ હતું. જેમાં જેઠાભાઇ જાેરા, બટુકભાઈ મકવાણા, કાળુભાઇ કડીવાર, ભગવાનજીભાઈ કરગથીયા સહિતના મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!