જૂનાગઢ : વિજ થાંભલામાં કરંટથી ત્રણ ગાયોનાં મોત : અરેરાટી

0

જૂનાગઢનાં કાળવા ચોકમાં આવેલ વિશાલ ટાવર પાસે પીજીવીસીએલનો વિજ પોલ આવેલ હોય અને હાલ ચોમાસાને કારણે આ વિજ પોલમાં વિજ કરંટ પ્રસરી જતાં અહીંયા ચરીયાણ કરી રહેલ ત્રણ ગાયો ઝપટમાં આવી જતાં વિજ કરંટ લાગવાથી આ ત્રણ ગાયોનાં મોત નિપજયા હતા. આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!