ભારે પવન ફુંકાવાથી ગિરનાર રોપવે બંધ

0

જૂનાગઢનાં ગિરનાર રોપ-વેની સેવા આજે બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલની ચોમાસાની ઋતુમાં ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફુંકાઈ રહયો હોય જેને કારણે આજે રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. હાલ પર્વત ઉપર ૯૦ કી.મી.ની ઝડપે પવન ફુંકાઈ રહયો હોવાનું જાણવા મળે છે. જાે કે, પવનની ગતિ ધીમી પડશે તો બપોર બાદ રોપ-વેની સેવા ફરી કાર્યરત કરાશે તેમ જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!