ઉનામાં વોર્ડ નં.૧માં વેકસીન કેમ્પ યોજાયો

0

ઉના શહેરમાં નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડ નંબર ૧માં વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો હતો. નગરપાલિકાની ઝુંબેશને કારણે તમામ વોર્ડમાં વેક્સિન કેમ્પ તબક્કાવાર યોજવામાં આવ્યા છે. નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જાેશી, તાલુકા પ્રમુખ સંજય બામણીયા, વોર્ડ નંબર ૧ના સદસ્ય મહેશભાઈ બામણીયા અને આરોગ્ય વિભાગ દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે. આજે વોર્ડ નંબર ૧માં વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!