જૂનાગઢમાં હાટકેશ્વર મંદિર ખાતે ગણપતિદાદાનું સ્થાપન : હાટકેશ કા રાજા

0

જૂનાગઢ શહેરમાં હાટકેશ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે હાટકેશ્વર મંદિરમાં ભાવભેર ગણપતિદાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગઇકાલે રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ હતી. આ ઉપરાંત હાટકેશ યુવક મંડળ દ્વારા બાળકો માટે રમત ગમત સહિતની સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમો દ્વારા ગણપતિ દાદાની ભાવભેર  આરાધના કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!