પૂજારા ટેલીકોમનાં ઝોનલ ડાયરેકટર આશિષભાઈ આચાર્યનો જન્મદિવસ

0

આજે પૂજારા ટેલિકોમના ઝોનલ ડાયરેક્ટર તેમજ ઝીપોલિ બેંકર્શના ફ્રેન્ચીસ ઓનર અને શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપ જૂનાગઢના ઉપપ્રમુખ આશિષભાઈ આચાર્યનો જન્મ દિવસ છે. આશિષભાઈનું યોગદાન સામાજિક તેમજ જ્ઞાતિ લેવલે સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા આગળ હોય છે. આશિષભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!