માણાવદર તાલુકામાં ૭ થી ૧૦ ઈંચ વરસાદ

0

માણાવદર તાલુકામાં રવીવાર રાત્રીનાં ૮ વાગ્યાથી શરૂ થયેલા વરસાદી રાઉન્ડમાં ગઈકાલ સુધીમાં માણાવદરમાં ૭ ઈંચ, બુરી-જીલાણા-૧૦, કોડવાવ-પ, જીબુંડા-રોણકી-૭, લીબુંડા-૯, મટીયાણા-૬ સહીતનાં તાલુકાઓમાં વરસાદે નદી, નાળા, ડેમો ઓવરફલો કરી નાખ્યા છે. બાંટવા ખારા ડેમમાં ત્રણ થી ચાર દરવાજા ખોલાયા છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવેલ છે. સરાડીયા હાઈવે ઉપર ભાદર નદી અને ઘુંઘવી નદીનાં પાણી ફરી વળતાં પોરબંદર હાઈવે રસ્તો બંધ થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!