જૂનાગઢ ગાંધીગ્રામ ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવભેર ગણપતિ દાદાની આરાધના

0

જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતે આવેલ ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરરોજ ગણપતિ બાપાને આરતી, ઉપરાંત યોજાતા અન્ય કાર્યક્રમમાં બાપા સમક્ષ સત્યનારાયણ ભગવાનની કથા, છપ્પન ભોગ દર્શન સહિતના કાર્યક્રમો દ્વારા ગણપતિ દાદાની ભાવ ભરી આરાધના કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!