જૂનાગઢ શહેરમાં રસ્તાઓનું છેલ્લા ત્રણ દિવસમાં કચુંબર થઈ ગયા હોય તે રીતે ખાડા પડી ગયા છે. આ દરમ્યાન જૂનાગઢનાં ગિરનાર સોસાયટીથી કોન્વેન્ટ સ્કુલ સુધી જવાનાં રસ્તામાં ખાડાઓ તેમજ કચકાણને લઈને અહીંથી પસાર થતાં વાહનો ખુપી જતા હોય છે અને આ રસ્તા ઉપરથી પસાર થવું એટલે જાેખમ સાથે પસાર થવું એવો સીધો અર્થ થાય છે. પ્રસ્તુત તસ્વીરમાં એક વાહન ખુપી ગયેલું જણાય છે. રસ્તાની આવી હાલત છે ત્યારે તત્કાલ યોગ્ય કરવાની માંગણી ઉઠવા પામેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews