કલ્યાણપુર તાલુકાનાં રાવલ ગામે એનડીઆરએફની ટીમ પહોંચી

0

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ ખાતે આપત્તિ પ્રબંધન તેમજ વધી રહેલા પાણીનો અંદાજ લગાવવા સાવચેતીના પગલા લેવા તેમજ એન.ડી.આર.એફ.ની ટીમને સાથે લઇ કલેકટર, ડી.ડી.ઓ., પ્રાંત અધિકારી, દ્વારકા ડી.વાય.એસ.પી., મામલતદાર, ચીફ ઓફિસર,  જિલ્લા આપત્તિ વિભાગ, તેમજ પોલીસ વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેથી આવનારી પુરની પરિસ્થિતિ કાબુમાં લઇ શકાય તેમજ કોઈપણ જનહાનીનો ભય ના રહે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!