Wednesday, October 27

ભાજપ મિડીયા વિભાગનાં કન્વિનર સંજય પંડયાનો આજે જન્મદિન

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના કર્મનિષ્ઠ કાર્યકર સાથે ભાજપા મિડીયા વિભાગના કન્વિનર સંજયભાઈ પંડ્યાનો આજરોજ ૪૭મો જન્મદિવસ છે ત્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,  પ્રદેશ ભાજપના યજ્ઞેશભાઇ દવે, બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના વાઇસ ચેરમેન વિમલભાઈ ઉપાધ્યાય, મહાનગર પ્રમુખ પુનિતભાઇ શર્મા સહિતના નેતાઓએ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ ઉપરાંત તેઓને મિત્ર વર્તુળ, સ્નેહિઓ, રાજકીય મહાનુભાવો દ્વારા તેમના મો.નં.૯૭૩૭૮ પ૪૪પ૭ ઉપર શુભેચ્છા પાઠવવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!