દ્વારકા અને બેટ દ્વારકામાં આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદી પાણીની રોડ રસ્તાઓ ઉપર રેલમછેલ જાેવા મળી હતી. જ્યારે બીજી તરફ ઓખા તથા સુરજકરાડી, મીઠાપુર પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદથી અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. વરસાદથી ઠંડક પ્રસરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews