વોર્ડ નં.૧૦ના નવા નાગરવાડા વિસ્તારમાં રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરાયું

0

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૦ના નવા નાગરવાડા ખાતે ચાલી રહેલા રોડના કામનું કોર્પોરેટર આરતીબેન જાેષીએ નિરીક્ષણ કર્યું હતું જેમાં વિજયભાઈ રાવલ સહીતના વોર્ડના મતદારો હાજર રહ્યા હતા અને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!