ઉના તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યુના અનેક કેસો, તંત્ર દોડતું  થયું

0

ઉના શહેરના વેરાવળ રોડ સહિત આસપાસના વિસ્તારોમાં અને તાલુકામાં મેલેરિયા તથા ડેન્ગ્યુનો ભય ફેલાયો છે ત્યારે સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં અનેક  કેસો નોધાઇ ચૂકયા છે ત્યારે ઉના નગરપાલિકા દ્વારા  વિવિધ સ્થળે પોરાનાશક અને ફોગિંગ સહિતની કામગીરીઓ ચાલી રહી છે. ડેન્ગ્યુના કેસ મળ્યા હોય તેવા ઘરોની આસપાસના ૫૦ જેટલા મકાનોમાં સઘન પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા બાકી રહેતા વિસ્તારોમાં પણ વહેલી તકે દવાનો છંટકાવ અને ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!