લો કોલેજ જૂનાગઢમાં કારકિર્દી માર્ગદર્શન અન્વયે ‘કંપની સેક્રેટરી’ વિષય ઉપર સેમિનાર યોજ્યો

0

લો કોલેજ-જૂનાગઢ, ICSI કેશોદ સ્ટડી સેન્ટર તથા રાજકોટ ચેપ્ટર ઓફ ICSIના સંયુક્ત ઉપક્રમે ‘Career as a Company Secretary’  વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ ચેપ્ટરના મેમ્બર CS Mayuri Rupareliya દ્વારા કંપની સેક્રેટરીમાં કારકિર્દી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે લો કોલેજ જૂનાગઢના પ્રિન્સીપાલ  ડો. પરવેઝ બ્લોચે પણ કાયદાકીય શિક્ષણ સાથે કંપની સેક્રેટરી થવાના લાભ વિષે જાણકારી આપી હતી. સેમિનારને સફળ બનાવવા કોલેજ પ્રોફેસર ડો. કે.બી. રાઠોડ, મુલાકાતી વ્યાખ્યાતા રવિ પરમાર, મનીષ લચ્છાણી સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!