ખંભાળિયાના યુવાઓ નવનિયુક્ત યુવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાતે

0

ખંભાળિયાના અગ્રણી યુવા કાર્યકર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા આઈ.ટી. સેલના કન્વીનર હાર્દિક મોટાણી તથા જયેશ ચાવડાએ ગાંધીનગર ખાતે ચાલતા વિધાનસભા સત્ર બાદ નવા વરાયેલા અને સૌથી યુવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત લઈ, વિવિધ મુદ્દે ગોષ્ઠિ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!