ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. હાઉસીંગ ફાઈનાન્સ કોર્પો. લી.નાં ચેરમેન પદે ડો. ડી.પી. ચિખલીયાની બિનહરીફ વરણી

0

જૂનાગઢનાં જાણીતા સર્જન અને ત્રિર્મુતિ હોસ્પીટલનાં વડા ડો. ડી.પી. ચિખલીયાની તાજેતરમાં ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. હાઉસીંગ ફાઈનાન્સ કોર્પો. લી.નાં ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. ર૬ સપ્ટેમ્બર -ર૧નાં રોજ દિલ્હી ખાતે તેઓની નિમણુંક થઈ હતી. આ નિમણુંકને આવકારવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ શહેર – જીલ્લામાં રહેલા ડો. ડી.પી. ચિખલીયાનાં સ્નેહી મિત્રો, શુભેચ્છકો અને ચાહકોને આ સમાચાર મળતા જ આનંદની લાગણી વ્યકત કરી છે અને ડો. ડી.પી. ચિખલીયાને શુભકાનાઓ પાઠવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!