જૂનાગઢમાં હેન્ડીક્રાફટ મેળાનું આયોજન

0

જૂનાગઢમાં મહેન્દ્રભાઈ મશરૂ સંચાલિત શ્રી જલારામ સેવા ટ્રસ્ટ નિર્મિત શ્રી બચુભાઈ રાજા નગર શેઠની હવેલી-દેવ મંદિર ખાતે બહેનો દ્વારા બનાવવામાં આવેલ વસ્તુઓના “હેન્ડીક્રાફટ મેળા”નું તા.૪-૧૦-૨૦૨૧થી દરરોજ સવારના ૧૧ઃ૦૦ કલાકથી રાત્રીના ૦૮ઃ૦૦ સુધી આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!