જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા વન મહોત્સવ ર૦ર૧નો કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ હેડકવાર્ટર ખાતે આજે સવારે ૧૧ કલાકે વનમહોત્સવ-ર૦ર૧નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે રેન્જ આઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર રાજેશ તન્ના ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!