ગાંધીગ્રામ ગરબી મંડળની બાળાઓ દ્વારા માતાજીની થઈ રહેલી આરાધના

0

જૂનાગઢમાં સતત ૨૧ વર્ષથી માંની આરાધના કરતા પરમ માઇ ભકત વીરાભાઇનાં માર્ગદર્શન હેઠળ ચાલતી અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી દ્વારા સ્થાપિત ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં માતાજીનાં દર્શન કરવાનો આગેવાનોએ લ્હાવો લીધો હતો. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યા સાથે પદ્મશ્રી કવિ દાદ બાપુનાં પુત્ર જીતુદાદ ગઢવી, સુપ્રસિદ્ધ લોકગાયક મંજુલાબેન ગોસ્વામી, મુકેશભાઈ બારોટ તથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં કાર્યકર પ્રજ્ઞેશ રાવલ હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!