કેશોદ ખાતે વધુ પાંચ કોરોનાનાં કેસ નોંધાયા : જાે.. જાે.. બેદરકારી ભારે ન પડે !

0

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે કોરોનાનું સંક્રમણ વધી રહયુું છે. પ્રાથમીક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓ બાદ વધુને વધુ શંકાસ્પદ કેસો મેસવાણ ગામે જાેવા મળી રહયા છે. આ દરમ્યાન કેશોદ પંથકમાં વધુ પાંચ કેસ નોંધાયા હોવાનું જીલ્લા આરોગ્ય  વિભાગની યાદીમાં જણાવેલ છે અને સાવચેતીનાં પગલા લેવામાં આવી રહયા હોવાનું તંત્રએ વધુમાં જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!