Wednesday, December 1

જૂનાગઢ ભાજપનાં આગેવાનોની કેબીનેટ અને શિક્ષણમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

0

ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, મિડિયા વિભાગનાં સંજય પંડ્યાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાથે સાથે ગુજરાતનાં સુપ્રસિદ્ધ ચિત્રકાર જૂનાગઢનાં વતની ઈરફાન સિદ્દિકી તથા દિગ્વિજયસિંહ વાઘેલા દ્વારા કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું ડીજીટલ પેન્ટીંગ તૈયાર કરાવી મિડીયા વિભાગનાં સંજય પંડ્યા તરફથી સ્મૃતિરૂપે ભેટ આપવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!