જૂનાગઢનાં વાઘેશ્વરી મંદિર પાસેનાં માર્ગ ઉપર સિંહનાં આંટાફેરા

0

જૂનાગઢમાં ભવનાથ તળેટી જવાના રસ્તા ઉપર વાઘેશ્વરી મંદિર નજીક ગઈકાલે સિંહ પરીવાર લટાર મારતો જાેવા મળ્યો હતો અને જે અંગેનો વિડિયો પણ વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનાર ક્ષેત્ર, ભવનાથ ક્ષેત્ર, પાંજ નાકા પુલ અને વાઘેશ્વરી મંદિરથી આગળ જતાં માર્ગ ઉપર અવારનવાર વનરાજ દેખા દેતા હોવાનાં બનાવો બની રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!