સરદાર જયંતિના શુભ દિવસે ઈવીએએમપી ટેકનોલોજી દ્વારા  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ હાઈઉપર ટર્બો ઈવી ચાર્જીંગ સ્ટેશનનો શુભારંભ

0

ઈવીએએમપી ટેકનોલોજી એ ગ્રીન એનર્જી કંપની છે અને એ સાથે હવે મોબીલીટી પાવર અને ચાર્જીંગ ક્ષેત્રે પ્રદાર્પણ સાથે સમગ્ર ગુજરાતમાં ૧૦૦ હાઈપર ટર્બો ઈવી ચાર્જીંગ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્ય છે. જેમાં  સરદાર જયંતિ નિમિત્તે પ્રથમ ‘મોબીલેન બાય ઈવીએએમપી’ હાઈપર ટર્બો ચાર્જીંગ સ્ટેશનનો શુભારંભ કર્યો છે. ઈવીએએમપી  પાસે, ચાર્જીંગ ઈકો સિસ્ટમને વેગ આપવા વિવિધ ઉપાયો છે જેથી આ મોબીલેન નેટવર્ક એ રીતે ડીઝાઈન કરેલું છે કે લોકોને ઈવી ચાર્જીંગ બેટરી સ્વેપીંગ અને હાઈડ્રોજન ફયુઅલ સેલ્સ ટેકનોલોજીની સેવાઓ મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!