ભગવાન દ્વારકાધીશને હીરા જડીત હાર અર્પણ

0

ધનતેરસના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશના પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજીને સોનાનો હીરા જડીત હાર(અંદાજે ૧૫૦ ગ્રામ) અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિરના કર્મચારી પરિવાર દ્વારા શ્રીજીને સોનાનો હીરા જડીત હાર(અંદાજે ૩૦૦ ગ્રામ) અર્પણ કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!