જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં એક જ દિવસમાં ૬ કેસ

0

કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે અને લોકો ગુલતાનમાં આવી અને છૂટથી હરીફરી રહ્યા છે તો બીજી તરફ નિષ્ણાંતો ચેતવણી આપી રહ્વા છે કે, સાવચેતી અત્યંત જરૂરી છે. આ સંજાેગોમાં જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો એક જ દિવસમાં ૬ કેસ નોંધાયા છે. જેમાં ર નવેમ્બરનાં રોજ જૂનાગઢ શહેરમાં  ૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મહાનગરપાલિકાનાં એક અધિકારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૂનાગઢ સીટીમાં ૩ અને મેંદરડા તાલુકામાં પણ ર કેસ નોંધાયા છે. જયારે માંગરોળમાં ૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં કેસો ફરીવાર નોંધાયા છે ત્યારે તહેવારોનાં દિવસોમાં લોકોએ ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવા અનુરોધ કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!