ધનતેરસના પવિત્ર દિવસે દ્વારકાધીશ જગતમંદિરે છપ્પનભોગ મનોરથ યોજાયો

0

દ્વારકાધીશ જગતમંદિરમાં શરૂ થયેલાં દિપોત્સવી પર્વના તહેવારની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે જગતમંદિરમાં ધનતેરસ પર્વ નિમિત્તે ઠાકોરજીને  સવારે શ્રૃંગાર આરતી સમયે દૈદિપ્યમાન શ્રૃંગાર સાથે વિશિષ્ટ છપ્પનભોગ મનોરથ યોજાવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!