જામકંડોરણાનાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક ન્યુઝનાં પત્રકાર હરપાલસિંહ ચુડાસમાનાં ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન

0

જામકંડોરણાનાં સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિક ન્યુઝનાં પત્રકાર હરપાલસિંહના લગ્ન પ્રસંગમાં સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ગોંડલ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), જયદીપસિંહ જાડેજા(ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા યુવા ભાજપ), માર્કેટિંગ યાર્ડ ગોંડલ વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ સમીરભાઈ કોટડીયા, હરિશચંદ્રસિંહ જાડેજા, ગોંડલ યુવા પ્રમુખ દિગુભા જાડેજા, ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ઉપલેટા નગરપાલિકાના માજી પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા વિરલભાઈ પનારા, ધોરાજી તાલુકા ભાજપ હોદ્દેદારો, ધોરાજી શહેર ભાજપના હોદેદારો, ઉપલેટા શહેર/તાલુકા ભાજપના હોદેદારો, ભાયાવદર શહેર ભાજપ હોદ્દેદાર, જૂનાગઢ જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઉપલેટા કરણી સેનાના પ્રમુખ મહાવીરસિંહ વાળા, ગૌ રક્ષક સેવા સમિતિ જામકંડોરણાના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વાળા, મિત્ર મંડળ વિજયભાઈ અંટાળા, કૌશિક વાગડિયા, હરદીપસિંહ રાયજાદા જેવા મહેમાનો પધારેલા હતા અને નવદંપતિને આશીર્વાદ આપેલ હતા. આ તકે દરેક મહેમાનોનો ચુડાસમા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!