ધુનડાનાં શાસ્ત્રી ભાવેશભાઈ શીલુની આજે જન્મજયંતિ : રાત્રે પૂ. જેન્તિરામ બાપાનાં સાનિધ્યમાં સત્સંગસભા-ભાવાજંલી અર્પણ કરાશે

0

જામજાેધપુર સતપુરણધામ આશ્રમનાં વ્યવસ્થાપક અને પૂ. જેન્તિરામબાપાનાં જયેષ્ઠ પુત્ર શાસ્ત્રી ભાવેશભાઈ શીલુ તા.ર૦ મેનાં રોજ નિવાર્ણ થતા આજે તેમની ૪૧મી જન્મજયંતિ છે. અત્યંત સરળ અને સોૈની સાથે મૈત્રીપૂર્વક વ્યવહાર કરનાર શાસ્ત્રી ભાવેશભાઈ શીલુની આજે જન્મજયંતિ હોય તે નિમિતે આજે રાત્રે ૯ કલાકે પૂ. જેન્તિરામબાપાનો સત્સંગ યોજાનાર છે. જેમાં બ્રહ્મલીન શાસ્ત્રીથી ગુણાનુવાદન તેમજ સંભારણા સત્સંગ સભામાં યાદ કરી તેમને ભાવાજંલી અર્પણ કરવામાં આવશે તેમ આશ્રમનાં વ્યવસ્થાપક હસમુખભાઈ શીલુ અને સતિષભાઈ પરમારે જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!