શ્રી રમેશભાઈ સેવકાણીનો આજે જન્મ દિવસ : શુભેચ્છા

0

સ્વામી લીલાશાહ મિત્ર મંડળ જૂનાગઢનાં ચેરમેન તેમજ લાડી સિંધી પંચાયતનાં પૂર્વ પ્રમુખ તથા અન્ય સંસ્થાઓ સાથે સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સામાજીક આગેવાન સમાજસેવી એવા રમેશકુમાર સેવકાણીનો આજે ૬૭મો જન્મ દિવસ છે. સિંધી સમાજ તેમજ શુભેચ્છકો તરફથી અભિનંદન તેમજ મો.નં. ૯૪ર૭૯ ૪૬૮રર ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!