અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુએ સીડીએસ બીપીન રાવતને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

0

તાજેતરમાં દેશ ઉપર વ્રજઘાત સમી ઘટના બની હતી. જેમાં સીડીએસ બીપીન રાવતનું અકાળે અવસાન થયું હતું. દેશભરમાં તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુએ સ્વ. બીપીન રાવતનાં આત્માની શાંતી માટે અંબાજી માતાજીને પ્રાર્થના કરી હતી અને સદગતને શ્રધ્ધાંજલી અર્પી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!