મેંદરડા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારે કાર્યાલયનું કર્યું ઉદ્‌ઘાટન

0

આગામી તારીખ ૧૯-૧૨-૨૦૨૧ના રોજ મેંદરડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે જેને લઇ અને તમામ ઉમેદવારો દ્વારા ચૂંટણી જંગ શરૂ થઈ ગયો હોય ત્યારે મેંદરડાના સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવનાર ભારતીબેન દિનેશભાઈ વાઘ દ્વારા મેંદરડાના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હોય, જેને લઇને પોતાના કાર્યાલયનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગમાં પૂર્વ સરપંચ દિનેશભાઇ વેકરીયા, વિનુભાઈ રાજાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!