સોમનાથ એકેડેમી કોડીનાર ખાતે બહેનોની વોલીબોલ સ્પર્ધા યોજાઈ

0

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વોલીબોલ બહેનોની સ્પર્ધા  સોમનાથ એકેડેમી કોડીનાર ખાતે યોજાયેલી  જેમાં સોમનાથ સાયન્સ એકેડેમીની ટીમે સોમનાથ કોલેજની બહેનોએ વોલીબોલનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં સોમનાથ કોલેજની બહેનો પ્રથમ  ક્રમ મેળવી સોમનાથ સાયન્સ એકેડેમી કોલેજ તથા ગીર સોમનાથ જિલ્લાનું નામ ઉજળું કર્યું છે. સોમનાથ સાયન્સ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, વરજાંગભાઈ વાળા, હમીરભાઇ વાળા, સિનિયર કોચ કાનજીભાઈ ભાલીયા  સ્પોર્ટ ડાયરેક્ટર દીપસિંહ દાહિમા, ડીઆઈએસએસ મેનેજર રણજીતભાઈ દાહિમા, સુમિતભાઈ સોલંકી, કૃણાલભાઈ સોલંકી તથા સોમનાથ સાયન્સ એકેડેમી તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!