સીડીએસ બિપીન રાવતને સરકારી જીલ્લા પુસ્તકાલય ખાતે શ્રધ્ધાંજલી અપાઈ

0

ભારતની ત્રણેય પાંખોના સર્વોચ્ચ વડા સીડીએસ બિપીન રાવતનું હેલીકોપ્ટર ક્રેશથી મૃત્યું નિપજતાં ભારત દેશ દુઃખની લાગણી અનુભવે છે. રાષ્ટ્ર ભાવના અને દેશપ્રેમ સભર ઉચ્ચ વ્યકિતત્વ ધરાવતા બિપીન રાવતનાં જવાથી ખુબ જ દુઃખ અનુભવાય છે. સરકારી જીલ્લા પુસ્તકાલયનો સ્ટાફ પણ આ દુઃખમાં સહભાગી બની બિપીન રાવતને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે ગ્રંથપાલ એન.એન. ગોહેલ અને સર્વે સ્ટાફ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ જાેડાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!