ધારી નજીક નીલગાયને અજાણ્યા વાહન ચાલકે ટકકર મારી

0

ધારી-ચલાલા રોડ ઉપર રાત્રીનાં નીલગાયને અજાણ્યા વાહન ચાલકે ટકકર મારવાની જાણ જીવદયાપ્રેમી આહીર રમેશભાઈ કાતરીયાને થતાં તેમણે ધારી વન વિભાગને જાણ કરતાં નાયબ વન સંરક્ષણ અંશુમાન શર્માનાં માર્ગદર્શન હેઠળ રોડની સાઈડમાં ઈજાગ્રસ્ત નીલગાયને રમેશભાઈની મદદથી આઈશર વાનમાં સારવાર અર્થે એનીમલ સેન્ટરમાં સારવાર અર્થે મોકલેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!