માંગરોળમાં દિવ્ય કાશી-ભવ્ય કાશી કાર્યક્રમ યોજાયો

0

‘દિવ્ય કાશી-ભવ્ય કાશી’ મહોત્સવ અંતર્ગત માંગરોળ તાલુકા ભાજપ દ્વારા કામનાથ મહાદેવ મંદિર ખાતે મંદિરના મહંત પૂજારી ઈશ્વરબાપુ, મહામંત્રી દાનભાઈ ખાંભલા, નરસિંહભાઈ ખેર,  ૐ નમઃ શિવાયના મંત્રથી જલાભિષેકનો લાભ લઈ ભાવવિભોર થયા હતા.  દિવ્ય કાશી-ભવ્ય કાશી વિશ્વનાથ આત્મસાત કરી ત્યારબાદ લાઈવ ટીવી ઉપર કાશી વિશ્વનાથ નગરી દર્શન તેમજ વડાપ્રધાનનું પવિત્ર ઉદ્દબોધન કામનાથ મંદિરની પવિત્ર ભૂમિ ઉપર કામનાથ દાદાના દર્શન કર્યા હતા. તાલુકા ભાજપના પ્રભારી ચંદુભાઈ મકવાણા, માજી ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા ભાજપ પ્રમુખ દાનભાઈ બાલસ, મહામંત્રી પરબતભાઇ જાેટવા, ભાજપ જિલ્લા આગેવાન માનસિંગભાઈ ડોડીયા, જિલ્લા મહિલા આગેવાન રેખાબેન નરસિંહભાઈ ખેર, જિલ્લા ભાજપ આગેવાન વિરમભાઈ સોલંકી, ગણપતિ મંદિરના મહંત પૂજારી ભરતબાપુ, ભાજપ સંગઠન હોદ્દેદારો દ્વારા દિવ્ય કાશી-ભવ્ય કાશી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!