ખોડીયાર ડેમમાં ઝંપલાવતા યુવાનનું મોત

0

ધારી તાલુકાના સરસીયા ગામના ૧૮ વર્ષના યુવાન વિશાલભાઈ હરીયાણીએ ખોડીયાર ડેમમાં કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી દેતા તેને બચાવવા રમેશભાઈ કાતરીયાએ  ભારે જહેમત ઉઠાવેલ પરંતુ યુવાન મોતને ભેટતા પરિવાર આઘાતમાં ગરકાવ થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!