શિકારી સિંહણનો નીલગાયનાં બચ્ચા પ્રત્યે માતૃપ્રેમ

0

ગીરનાં જંગલમાં એક સિંહણ શિકારની શોધમાં ભટકી રહી હતી અને નીલ ગાયનાં બચ્ચાને જાેઈ જતા તેનો શિકાર કરવા તેની પાછળ દોટ મુકી હતી. પરંતુ નીલગાયનું બચ્ચું સિંહણ સાથે વ્હાલ કરવા લાગતા શિકારી સિંહણમાં પણ માતૃત્વ પ્રેમ જાગી ઉઠેલ અને આ નીલગાયનાં બચ્ચાને પ્રેમથી ગળે લગાડી વ્હાલ કરવા લાગી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!