જાણીતા કલાકાર રાજભા ગઢવીને શોૈર્ય કથામાં ઉપસ્થિત રહેતા મળ્યું ભાવભર્યું આમંત્રણ

0

શૌર્ય કથા સપ્તાહના આયોજનના ભાગરૂપે લોકસાહિત્યકાર અને વિશ્વમાં શૌર્ય કથાના પ્રસિદ્ધ કલાકાર એવા રાજભા ગઢવીને શહીદ ભૂમિ ભુચાર મોરી ખાતે પધારવા માટે નિમંત્રણ પાઠવવા જૂનાગઢ જિલ્લાના રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ચુડાસમા, ધરમેન્દ્રસિંહ વાઘેલા અધ્યક્ષ રાજપૂત કરની સેના જૂનાગઢ જિલ્લા અને જીતેન્દ્રસિંહ સોલંકી પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ડો. જયેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શૌર્ય કથામાં ઉપસ્થિત રહેવાનું સહર્ષ નિમંત્રણ રાજભા ગઢવીએ સ્વીકાર્યું હતું અને અનેરી ખુશી વ્યક્ત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!