આમ આદમી પાર્ટીના યુથ વિંગના પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ રામની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત ગૌણ સેવા પસંદગીના હેડ કલાર્કની પરીક્ષાનું પેપર હિંમત નગરના ફાર્મ હાઉસ ખાતે ફુટી ગયેલ છે અને પરીક્ષામાં જે ગેરરીતી થઈ છે એ સંદર્ભે જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews