કેન્દ્ર સરકાર બેંકોનું ખાનગીકરણ કરવા કાયદામાં સુધારા કરવા આગળ વધી રહી છે અને જે પગલું સરકારી બેંકો અને દેશવાસીઓનાં હિતમાં ન હોય અને સરકાર સાથે યોજાયેલી મીટીંગ નિષ્ફળ રહેતા આજે ગુજરાતભરનાં રપ હજારથી વધુ બેંક કર્મચારીઓ બે દિવસની હડતાળ ઉપર ઉતર્યા છે. જૂનાગઢ ખાતે પણ આજે બેંક કર્મચારીઓ આ હડતાળમાં જાેડાયા હતા અને દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews