દ્વારકાના કલ્યાણપુરની ગૌશાળામાં નિરણના જથ્થામાં આગ લાગતાં દોડધામ

0

દ્વારકાના કલ્યાણપુરમાં ગૌશાળામાં નીરણના જથ્થામાં સોમવારે સાંજે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની જાણ થતાં દ્વારકા નગરપાલિકાની ફાયર શાખાના જીતુભાઇ કારડીયા, અજય સવાણી, મયુરસિંહ રાઠોડ અને ભારાભા કેરની ટીમ તુરંત દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!