અનુરાધા પોૈડવાલે ઠાકર થાળ – હોટલ ગ્રીન લેન્ડની શુભેચ્છા મુલાકાત લીધી

0

તાજેતરમાં જૂનાગઢ ખાતે સુપ્રસિધ્ધ પાશ્વગાયીકા અનુરાધા પોૈડવાલ યાત્રાધામ જૂનાગઢની મુલાકાતે આવેલા હતા. અનુરાધા પોૈડવાલે જૂનાગઢની મુલાકાત દરમ્યાન વિવિધ સ્થળોની મુલાકાત સાથે જૂનાગઢ શહેર નજીક આવેલ પ્રખ્યાત હોટલ ગ્રીન લેન્ડની મુલાકાત લીધી હતી અને હોટલ ગ્રીનલેન્ડ ઠાકર થાળનું આતીથ્ય માણ્યું હતું. અનુરાધા પોૈડવાલે ફરીવાર પણ જૂનાગઢની મુલાકાત લેવાનું અને હોટલ ગ્રીન લેન્ડ ઠાકર થાળની ફરીવાર મુલાકાતે આવશે તેવું જણાવી આનંદની લાગણી વ્યકત કરી હતી. આ તકે હોટલ ગ્રીન લેન્ડ ઠાકર થાળનાં સીએમડી ભાણાભાઈ, તેમનાં સુપુત્ર હાજીભાઈ તેમજ હોટલનાં મેનેજર બાશુભાઈ વગેરે ઉપસ્થિત રહી અનુરાધા પોૈડવાલનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને ફરીવાર મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. હોટલ ગ્રીન લેન્ડ ઠાકર થાળ ખાતે જૂનાગઢ શહેરની મુલાકાતે આવતા વીઆઈપી મહાનુભાવો, સેલીબ્રીટીઓ અચુક મુલાકાત લે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!