દ્વારકા : વિજેતા સરપંચોની યાદી

0

દ્વારકા તાલુકામાં કુલ ૧૯ પૈકી સાત ગ્રામ પંચાયતોમાં સરપંચ બીનહરીફ થયેલ હોય ૧૯ પૈકી ૧ર ગ્રામ પંચાયતોનાં પરીણામો જાહેર થયા છે. જેમાં બાટીસામાં ભોજાભા જામ, ટોબરમાં બબીબેન કેર, ટુંપણીમાં ભારતીબેન ચાવડા, પાડલીમાં દક્ષાબેન કારા, ધીણકીમાં પીરાભાઈ નાંગેશ, ગઢેચીમાં દેવુભા સુમણીયા, પોસીત્રામાં જશીબેન નાંગેશ, વરવાળામાં હીરાબાઈ માણેક, ભીમરાણામાં જયેન્દ્રસિંહ વાઢેર, ગોરીયારીમાં વેજાભાઈ હાથીયા, કુરંગામાં બાલુભા કેર અને રાજપરામાં હીમાબાઈ આલ સરપંચ પદે વિજેતા થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!