કેશોદમાં ૧૩૧ કિશોરીઓને સ્વરક્ષણના દાવ શીખવાડાયા : જુડો, લાઠી દાવ, ચુની દાવની ૮ દિવસની તાલીમ લીધી

0

જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન જૂનાગઢ જિલ્લાના ખાણ કામથી પ્રભાવિત વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલ છે જેમાં જૂનાગઢ તાલુકાના કેશોદની અલ્ટ્રા સ્કુલ ખાતે ૮ દિવસીય તાલીમ કરવામાં આવી હતી. જે અંતર્ગત કિશોરીઓનુ સ્વ-રક્ષણના દાવ શીખવવામાં આવ્યા હતા. જેમાં જુડો, લાઠી દાવ, ન્નચક દાવ, ચુની દાવ અને સ્વ- રક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી રકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં ૧૩૧ કિશોરીઓ સહભાગી બની હતી. તેમજ સહભાગી થયેલ તમામ કિશોરીઓને સેલ્ફ ડિફેન્સ કીટ અને ૈંઈઝ્ર વિતરણ તુમજ પોષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા શક્તિ કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!