જૂનાગઢ તાલુકાનાં ચોકી ગામે હોટલ અને બોલેરો ગાડીમાં તોડફોડ કરી રૂા.૩પ હજારનું નુકશાન કર્યુ

0

જાેધપુર રાજસ્થાનનાં મુળ વતની અને હાલ ચોકી ગામે બિસ્નોઈ સંત આશ્રમ ખાતે રહેતા રામભાઈ કંવરલાલ બિસ્નોઈ  (ઉ.વ.૩ર)એ જશ મકવાણા રહે. પોરબંદર તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓ ફરીયાદીની ગુરૂકૃપા હોટલ ખાતે તેની બ્લુ કલરની ૧ર૦ નંબર વગરની મોટરમાં આવી ફરીયાદીની હોટલમાં તથા બોલેરો ગાડીનાં કાચમાં તલવાર વડે તોડફોડ કરી રૂા. ૩પ૦૦૦નું નુકશાન કરેલ છે એટલું જ નહી જાે હોટલ ચાલુ રાખવી હોય તો દર મહિને રૂા.પ૦૦૦૦ની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!