દ્વારકા વકીલ મંડળનાં હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા

0

યાત્રાધામ દ્વારકામાં તા.૨૪-૧૨-૨૧ના રોજ વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે રાજુભાઈ શેઠ, ઉપપ્રમુખ પદે સંજયભાઈ રાયઠઠા, મંત્રી પદે રામકૃષ્ણ ભાયાણી, ખજાનચી પદે શનિભાઈ સામાણી અને સહમંત્રી પદે કિરણભાઈ માંગલીયા ચૂંટાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!