દ્વારકાનાં પૂર્વ પ્રાંત અધિકારીનો જામીન ઉપર છુટકારો

0

ત્રણ લાખની લાંચ કેસમાં એ.સી.બી.ના હાથે ઝડપાયેલા દ્વારકાના પૂર્વ પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાનો બે માસ બાદ જામીન ઉપર છુટકારો થયો છે. આશરે બે માસ પૂર્વે એ.સી.બી.ના હાથે ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયેલા દ્વારકાના પૂર્વ પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાનો બે માસ બાદ જામીન ઉપર છુટકારો થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!