વેરાવળ ભાજપ લઘુમતી દ્વારા સુશાસન દિવસ નિમિત્તે તુરક જમાત હોલ ખાતે ગેસ કીટ વિતરણ કરાયું

0

પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી સુશાસન દિવસ નિમિત્તે વેરાવળ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈમરાન પંજા અને ટીમ દ્વારા તુરક સમાજની વંડીમા ઉજજવલા યોજના અંતર્ગત ગેસ કીટ વિતરણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ લઘુમતીના સુલેમાન ગઢીયાએ ઉદબોધન કરેલ હતું.  આ કાર્યક્રમમાં વેરાવળ લઘુમતી મોરચાના રિજવાનભાઈ મલિક, હાસમભાઈ મુસાગરા, કાસમભાઈ ભાડેલા હાજર રહેલા હતા આ કેમ્પને સફળ બનાવવા હનીફ સખીયાણી, ઈરફાન મુલ્લા, નબીલ ભેડાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. મુસ્લિમ સમાજના છેવાડાના લોકો સુધી સરકારી દરેક પ્રકારની સહાય પહોંચાડવા લઘુમતી મોરચાના પ્રમુખ ઈમરાન જમાદાર કેમ્પો યોજી લોકો સુધી સહાય પહોંચાડે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!