યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદી પાણી વહ્યા

0

આજે સવારે દ્વારકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ દ્વારકા શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી વહેતા રસ્તાઓ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું હતું. દ્વારકાથી લઇ બેટ દ્વારકા સુધી કમોસમી વરસાદી છાંટા પડતા જન જીવન પ્રભાવિત થયું હતું. દ્વારકા તાલુકાના અમુક ગામડાઓમાં પણ કમોસમી વરસાદથી ખેડૂત પુત્રો ચિંતામાં મુકાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!